Site Generator

The Goal of the School

श्रद्धावान यत्नवान च ज्ञानं लभते ॥

આપણી શાળાનો આ ધ્યેયમંત્ર
શ્રદ્ધા અને શ્રમનો મહિમા દર્શાવે છે.
જેણે જ્ઞાનોપાર્જન કરવું જ છે
તેણે શ્રદ્ધાળુ અને પ્રયત્નશીલ બનવું જ રહ્યું.
જ્ઞાનપિપાસુ વ્યક્તિએ જ્ઞાનદાતા અને પરમેશ્વરમાં
અચળ શ્રદ્ધા રાખવી ઘટે.
શ્રદ્ધા સાથે જે વ્યક્તિ પ્રયત્નશીલ યાને ઉદ્યમી હોય
તે પણ જ્ઞાન પામી શકે છે.
માટે જ કહેવાયું છે કેઃ

“उधमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथै: ॥”

(મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય છે, નહિ કે મનોરથો-તરંગો સેવવાથી)
તો ચાલો, વર્ષારંભે આપણે પણ
વિદ્યાર્થી તરીકે જ્ઞાન મેળવવા
શ્રદ્ધાવાન અને યત્નવાન બનવાનો
સંકલ્પ કરીએ.

Our Vision

To focus on holistic development of a child through creation, evolution of knowledge, attitudes, skills and habits.
• To provide affluent and affable environment to students so that they can learn up to their optimum level through innovative approaches towards curricular and Co-curricular activities.
• To ignite young minds of students who can ponder extensively and creatively with strong ethics and values of love, kindness, devotion and service before self.
• To inculcate sense of empathy in students and to help them developing strong belief system so that they get the courage to act up on it.
• To integrate technology in education in a poised manner so that our students are empowered to compete with the world with social and global consciousness.
olid color intro with an image on the right side. Also this block has no paddings.