Mobirise Website Generator

SCHOOL HOURS

Monday to Friday : 7:40 A.M. to 1:10 P.M.

Saturday : 07:40 A.M. to 11:30 A.M.


OFFICE HOURS

On School days only : 08:30 A.M. to 04:00 P.M

Saturday : 08:30 A.M. to 11:30 A.M.


The Principal can also be contacted outside these hours by special appointment.


SCHOOL OFFICE


Kindly note that we require at least three days for processing applications for Certificates, and other documents.


You are, hence, requested to apply for them well in time to avoid disappointment. No School business will be conducted out of office hours and on Holidays.


THE TEACHING STAFF


Parents are requested not to go directly to the class-room without the permission of the Principal.


The Teaching Staff may be approached by Parents on Saturday from 10:30 A.M. to 12:00 P.M.


શાળાના દિવસો દરમિયાનનો સમય


પ્રાથમિક વિભાગ - ધોરણ 6 થી 8


સોમવારથી શુક્રવાર - સવારે 7:40 થી બપોરે 1:10 

શનીવાર - સવારે 7:40 થી બપોરે 11:30


માધ્યમિક અને ઉ.મા. વિભાગ  - ધોરણ 9 થી 12


સોમવારથી શુક્રવાર - સવારે 10:17 થી બપોરે 4:30

શનીવાર - સવારે 7:40 થી બપોરે 11:30


ઓફીસનો સમય


શાળાના દિવસો દરમિયાન : સવારે 08:30 થી સાંજે 04:00 સુધી. 

શનિવાર : સવારે 08:30 થી 11:30 સુધી.


નોંધ : જાહેર રજાના દિવસે ઓફીસ બંધ રહેશે. સ્પેશયલ એપોઈન્ટમેન્ટથી શાળાના સમય સિવાય પણ આચાર્યશ્રીનો સંપર્ક કરી શકાશે.



કાર્યાલય


સર્ટિફિકેટ અથવા તો અન્ય ડોક્યુમેન્ટ માટેની કામગીરી માટેનો સમય : ત્રણ દિવસ છે, તેથી આપશ્રીને જણાવવાનું કે યોગ્ય સમયસર અરજી કરવી.


શાળાના સમય સિવાય અથવા રજાના દિવઓમાં કાર્યાલય બંધ રહેશે. 


શૈક્ષણિક ગણ 


ફકત શનિવારના દિવસે, 10:30 થી 12:00 વાગ્યા સુધીમાં જ વાલીઓ શિક્ષકશ્રીને મળી શકશે.